મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

વૈશિષ્ટિકૃત

કેમેસ્ટ્રી કલાસ

કેમેસ્ટ્રી કલાસ ભરી બપોર અને ઉનાળાની ઋતુ નો સમય હતો. આમારા 11 સાયન્સના બીજા સેમેસ્ટની પરીક્ષા હજી થોડા દિવસ પહેલા જ પતી હતી અને બારમું ધોરણ શરૂ થઈ ગયું હતું.હું પોતે વિહાર અને મારો મિત્ર સાગર આગ ફૂંકતા સૂરજની નીચે સાયકલ લઈને કેમેસ્ટ્રીના ટ્યૂશન જઈ રહ્યા હતા.આમારા કેમેસ્ટ્રીનું ટ્યુશન ત્રણ કલાક નું રહેતું. સૌથી પહેલા કલાકમાં કાલ ભણાવેલા માંથી જ એક નાનકળી પરીક્ષા આપવી પડતી જેને તેઓ એ ફોલોપ નું નામ આપ્યું હતું.બીજા કલાકમાં આમારા કેમેસ્ટ્રીના સર નવું ભણાવતા અને ત્રીજા કલાકમાં જે આજે ભણાવ્યું તેની ફરીથી પરીક્ષા આપવાની રહેતી. આમ આખો દિવસ કેમેસ્ટ્રીના ક્લાસમાં આ ટાઈમટેબલ ચાલ્યા કરતું કારણકે ટ્યુશનમાં કુલ ૯ બેચ હતી.તેથી હું જ્યારે ક્લાસમાં ફોલોપ આપવા બેસતો ત્યારે કોઈ બીજી બેચ વાળા લોકો તે દિવસે ભણાવેલું હોય તેની પરીક્ષા આપવા બેસતા.તો તે દિવસે એવું થયું કે તે થતાં પહેલા મને હમેશાંની જેમ નહોતી ખબર કે આજે કઇંક આવું બનશે.આમ આપણાં જીવનમાં પણ કેટલીક સુખદ કે દુખદ ઘટના બની ગયા પછી આપણને ખબર પડે છે કે આપણે એક વાર્તા જીવી ગયા છીએ. હું અને મારો મિત્ર ટ્યુશન પહોંચ્યા બાદ સીધા ફોલોપ આપવા બેસી ગ

નવીનત્તમ પોસ્ટ્સ

સોશિયલ મીડિયા

વાસ્કો દ ગામા

એક બંધ મકાન

અજાણી મુલાકાત